ધોરણ ૧૦ અને ૧૨ માટે ખુબ જ મહત્વના Most IMP નિબંધો March 2023

ધોરણ ૧૦ અને ૧૨ માટે ખુબ જ મહત્વના Most IMP નિબંધો March 2023

આજનાં આર્માંટીકલમાં આપણે ધોરણ ૧૦ અને ૧૨ માટે ખુબ જ મહત્વના Most IMP નિબંધો March 2023 વિષે ચર્ચા કરીશું. ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી વિષયના ખુબ જ મહત્વના નિબંધો વિષે ચર્ચા કરીશું કે જે માર્ચ ૨૦૨૩ની બોર્ડની પરીક્ષામાટે અત્યંત મહત્વના છે.

ધોરણ 10 – 12 ના વિદ્યાર્થીઓની જણાવવાનું કે ગુજરાતી/ હિન્દી નિબંધ લખતી વખતે નિબંધનું નામ તેમજ આપેલ મુદ્દા લખવાના રહેશે અને મુદ્દા આધારિત નિબંધ લખવા. નિબંધમાં પેરેગ્રાફ પાડીને લખવા તેમજ વચ્ચે વચ્ચે જે નિબંધ હોય તેના લગતા સુવિચાર / પંક્તિઓ મોકલેલી છે તો અવતરણચિહ્ન કરીને આ પંક્તિઓ નિબંધના વચ્ચે વચ્ચે લખવાની રહેશે.

આ બધી ગુજરાતી નિબંધ ને લાગુ પડતી પંક્તિઓ છે પંક્તિના આધારે નિબંધ લખવાથી સારા એવા નિબંધમાં માર્ક્સ લાવી શકીએ છીએ અમુક મુખ્ય મુખ્ય નિબંધો ની પંક્તિઓ છે બધી એક જ નિબંધ માં લખવાની નથી જે વિષયનો નો નિબંધ હોય તેના એના આધારે જોઈ લેવું.

ધોરણ ૧૦ અને ૧૨ માટે ખુબ જ મહત્વના Most IMP નિબંધો March 2023

મહત્વનો નિબંધ ૧ : પર્યાવરણ

👉 પર્યાવરણ વિશે નિબંધમાં લખવાની પંક્તિઓ :-

 • પર્યાવરણ બચાવો ,જીવન બનાવો
 • save the environment
 • save the tree
 • save the water save the life
 • વૃક્ષો વાવો ,વરસાદ લાવો
 • વૃક્ષો વાવો, સમૃદ્ધિ લાવો
 • વૃક્ષોનું જતન ,આબાદ વતન
 • એક બાળ, એક ઝાડ

મહત્વનો નિબંધ ૨ : મારા શૈશવનાં સ્મરણો

👉 મારા શૈશવનાં સ્મરણો વિશે નિબંધમાં લખવાની પંક્તિઓ :-

 • ફરી બનવા ચાહું, પ્રભુ ! બાળ નાનું !
  મન શિશુતણી ગમે સરળ સૃષ્ટિ
 • ” प्रवासस्य क्था रम्या”
  – “शैशवस्य कथा रम्या “
 • ” મળ્યું તેનું સ્મરણ કરવું
  એય છે એક લ્હાણુ “
 • ફરી બનવા ચાહું છું (પ્રભુ)! બાળ નાનું!
 • “દોસ્તો, કબાટમાંથી પાંચ પૈસાનો
  જૂનો સિક્કો મળ્યો,
  મારા ખોવાયેલા બચપણનો
  જાણે એક કિસ્સો મળ્યો…”
 • નાનપણ હતું ત્યારે જલ્દી યુવાન થવા માંગતા હતા, પણ હવે સમજાયું કે..
  અધૂરા સપના અને અધૂરી લાગણીઓ કરતા,
  અધુરુ હોમવર્ક અને તૂટેલા રમકડા વધુ સારા હતા…”
 • ” बचपन में जहां चाहा हंस लेते थे, जहा चाहा रो लेते थे…
  पर अब,
  मुस्कान को तमीज चाहिए ,और आंसुओं को तनहाई ..”
 • ” બાળપણમાં ભર બપોરે આખા ગામમાં
  ઉઘાડા પગે આંટો મારી આવતા…
  જ્યારથી આ ડિગ્રીઓ સમજમાં આવી છે,
  પગ બળવા લાગ્યા છે…”

મહત્વનો નિબંધ ૩ : મિત્રતની મીઠાશ

👉 મિત્રતની મીઠાશ વિશે નિબંધમાં લખવાની પંક્તિઓ :-

 • મૈત્રીભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે
  શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
 • શેરી મિત્રો સો મળે , તાળી મિત્રો અનેક
  જેમાં સુખ દુઃખ વામીએ , તે લાખોમાં એક;
 • ” મિત્ર એવો શોધીએ ઢાલ સરીખો હોય
  સુખમાં પાછળ રહે દુઃખમાં આગળ થાય”

મહત્વનો નિબંધ ૪ : મારુ પ્રિય પુસ્તક

👉 મારુ પ્રિય પુસ્તક વિશે નિબંધમાં લખવાની પંક્તિઓ :-

 • પુસ્તકો વગરનું ઘર બારી વગરના મકાન જેવું કહેવાય
 • “दे दी हमें आजादी ,बिना खड़ग, बिना ढाल,
  साबरमती के संत तूने कर दिया कमाल।”
 • पुस्तक हमारे मित्र है
 • Books are our best friends
 • पुस्तक ज्ञान का भंडार है।

મહત્વનો નિબંધ ૫ : સ્વદેશપ્રેમ

👉 સ્વદેશપ્રેમ વિશે નિબંધમાં લખવાની પંક્તિઓ :-

 • ” जननी जन्मभूमि सर्वांगदपि गरीपसी।”
  ( જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતા છે)
 • જન જન્મી જન્મભૂમિ જે ન ચહે, સૃષ્ટિક્રમ વિરુદ્ધરાક્ષસએ.

મહત્વનો નિબંધ ૬ : ધરતીનો છેડો ઘર

👉 ધરતીનો છેડો ઘર વિશે નિબંધમાં લખવાની પંક્તિઓ :-

 • Hands make house , hearts make home
 • ” વતનની ધૂળથી માથું ભરી લઉં આદિલ;
  ફરી આ ધૂળ, ઉમભર મળે ન મળે.”
 • ઘર એટલે એવી પરિચિત જગ્યા કે ,
  જ્યાં અંધારું પણ ઓળખીતું લાગે
 • “ઘર” એટલે કાનામાત્રા વગરની એક એવી સંજ્ઞા કે ઉચ્ચારતા જ જીવને ” હાશકારો” થઈ જાય,
  તેવી ધોધમાર વહેતી ” સંવેદના નું સરનામું “
 • “મારું વનરાવન છે રૂડું કે વૈકઠું નહિ રે જાવું”
 • ઘર એટલે લાગણીઓનો મેળો,
  જ્યાં કોઈ માગણી ન હોય.

મહત્વનો નિબંધ ૭ : માતૃપ્રેમ/મા તે મા

👉 માતૃપ્રેમ/મા તે મા વિશે નિબંધમાં લખવાની પંક્તિઓ :-

 • ‘ગંગાના નીર તો વધે ઘટે રે લોલ
  સરખો એ પ્રેમનો પ્રવાહ રે’
 • “વરસે ઘડીક વ્યોમ વાદળી રે લોલ,
  માડી નો મેઘ બારે માસ રે
  જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.”
 • ” ગોળ વિના મોળો કંસાર, માતા વિના સૂનો સંસાર”
 • ‘ મા તે મા’ ‘ બીજા બધા વગડાના વા’
 • ‘ મા પૃથ્વી પર બીજું સ્વર્ગ છે’

મહત્વનો નિબંધ ૮ : સમયનું મહત્ત્વ

👉 સમયનું મહત્ત્વ વિશે નિબંધમાં લખવાની પંક્તિઓ :-

 • ” સુબહ હોતી હૈ , શામ હોતી હૈ
  જિંદગી યૂ હી તમામ હોતી હૈ”
 • “Time is money “

મહત્વનો નિબંધ ૯ : દીકરી

👉 દીકરી વિશે નિબંધમાં લખવાની પંક્તિઓ :-

 • દીકરી વહાલનો દરિયો છે.
 • ‘ દીકરી ‘ માનવ ઇતિહાસનો સર્વોત્તમ શબ્દ છે.
 • દીકરી ઘરની દીવડી.
 • “બેટી બચાવો બેટી વધાવો”.
 • ” દીકરી સ્નેહનું ઝરણું”.
 • ” મારી દીકરી મારું સ્વાભિમાન”.
 • દીકરી ભગવાને આપેલી ભેટ છે.
 • મારી દીકરી મારી ખુશી.

મહત્વનો નિબંધ ૧૦ : વિજ્ઞાન વરદાન કે અભિશાપ ( હિન્દી)

👉 વિજ્ઞાન વરદાન કે અભિશાપ ( હિન્દી) વિશે નિબંધમાં લખવાની પંક્તિઓ :-

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

India Crushes New Zealand in Historic Cricket World Cup Semi-Final | LIVE World Cup latest score and updates IPL 2023: KKR vs. GT at Eden Gardens | IPL 2023: KKR बनाम GT, मैच 39 को Eden Gardens में What is importance of Eid al – Fitr for Muslims? Eid al – Fitr 2023 LIVE Score of PBKS vs RCB, IPL 2023 Top ten delicious summer drinks in Hindi
India Crushes New Zealand in Historic Cricket World Cup Semi-Final | LIVE World Cup latest score and updates IPL 2023: KKR vs. GT at Eden Gardens | IPL 2023: KKR बनाम GT, मैच 39 को Eden Gardens में What is importance of Eid al – Fitr for Muslims? Eid al – Fitr 2023 LIVE Score of PBKS vs RCB, IPL 2023 Top ten delicious summer drinks in Hindi